Friday, 31 July 2015

81).Gemasolar


Gemasolar પીગળેલા મીઠાની ગરમી સંગ્રહ કરતી સિસ્ટમ સાથેનો એક સૌર પાવર પ્લાન્ટ છે. તે સેવિલે, સ્પેઇન પ્રાંતના ફ્યુએન્ટસ દ અન્દાલુસિયા હદો અંદર સ્થિત થયેલ છે. Gemasolar વિશ્વમાં પ્રથમ કોમર્શિયલ પ્લાન્ટ છે જે સેન્ટર ટાવર રીસીવર ધરાવે છે અને પીગળેલા મીઠાની ગરમી સંગ્રહ કરતી ટેકનોલોજી પર આધારિત છે. આ નવા પ્લાન્ટ ની સુસંગતતા, તેના ટેકનોલોજીકલ વિશિષ્ટતામાં આવેલી છે જેણે થર્મોસોલર વિદ્યુત ટેકનોલોજી માટે પણ માર્ગ ખુલ્લા કાર્ય છે. Gemasolar, 19.9 મેગાવોટ સાથે દર વર્ષે 110 GWh પાવર સપ્લાય કરી શકો છે એટલે કે તે 27,500 ઘરો માટે શક્તિ પૂરી પાડવા માટે પુરતો પાવર ધરાવે છે.

Gemasolarની લાક્ષણિકતાઓ :

વીજ પાવર  : 19.9 મેગાવોટ
અંદાજીત વિદ્યુત ઉત્પાદન : 110 GWh/વર્ષ
સૌર ક્ષેત્ર : 185 હેક્ટર 2,650 heliostats
ગરમી સંગ્રહ સિસ્ટમ: પીગળેલા મીઠું સંગ્રહ ટાંકી કોઈપણ સૌર ફીડ વગર 15 કલાક માટે સ્વતંત્ર વીજ ઉત્પાદન કરી શકે છે.

hame kohinoor nahi , ye bharat ratna vapas chahi ye!!

80).દેશને કલામ ખોયા હૈ

મિસાઈલ મેન સાથેની બાળપણની મુલાકાત અને તેમની પ્રેરણાથી અમેરીકામાં સ્પેશ શટલના પાર્ટ બનાવતી કંપનીમા ડિઝાઈન એન્જિનિયર બન્યો નિસર્ગ


મિસાઈલ મેન ગણાતા અબ્દુલ કલામે ભારતને અણુરાષ્ટ્ર તરીકેનું બિરુદ આપ્યું છે. સાથે સાથે દેશના નવ યુવાનોમાં કંઈક કરી છુટવાની ભાવના પણ જગાવી છે. જીવનના અંતિમ પડાવ સુધી એક શ્રેષ્ઠ શિક્ષક બની રહેલા કલામ સાહેબે યુવાનોમાં આત્મવિશ્વાસ જગાવ્યો છે. આવો જ કંઈક આત્મવિશ્વાસ અમદાવાદના નિસર્ગ ત્રિવેદમાં પણ જગાવ્યો હતો. ૨૦૦૦ની સાલમાં અમદાવાદ આવેલા અબ્દુલ કલામ સાથેની બાળપણની મુલાકાત અને તેમની પ્રેરણાથી નિસર્ગ આજે અમેરીકામાં સ્પેશ શટલના પાર્ટ બનાવતી કંપનીમા ડિઝાઈન એન્જિનિયર બન્યો છે. અમેરીકામાં રહેતા નિસર્ગે કલામ સાહેબના નિધન બાદ શોક વ્યક્ત કર્યો હતો. સાથે તે દરમિયાનની કેટલીક વાતો ફેસબૂકના પેજ પર શેર કરી હતી.
આ દરમિયાન ગુરૃકુલ વિસ્તારમાં રહેતા તેના માતા-પિતા નીલમબેન અને પ્રદિપભાઈ કહે છે કે, અબ્દુલ કલામ સાથે બાર વર્ષનો હતો ત્યારથી નિસર્ગ સંપર્કમાં હતો. અબ્દુલ કલામ સાથે તે રૃબરુ મુલાકાત ઉપરાંત મેઈલ પર પણ સંપર્કમાં રહ્યો હતો. કલામજીના રેફ્રેન્સથી નાશામાંથી તેના માટે મટીરીયલ આવતુ હતું. અમેરીકામાં રહેતા અમારા દિકરાની ઈચ્છા પણ સ્વદેશ ફરી કલામજીના રસ્તે ચાલવાની છે.
ભારતને આ ટેકનોલોજી પુરુષની ખામી હંમેશા વર્તાતી રહેશે પરંતુ તેમને યુવાનોને આપેલી પ્રેરણા થકી દેશમાં ટેકનોલોજીની મિશાલ સદાય પ્રજ્વલીત રહેશે.

કલામસાહેબને મળવા શક્ય એટલા જુગાડ કર્યા

ડૉ.અબ્દુલ કલામ વર્ષમાં એકાદ બેવાર અમદાવાદ આવતા હોય છે. આ સમયે તેમની એક ઝલક મેળવવા સ્ટુડન્ટસની લાંબી લાઇનો લાગી જતી હોય છે. પરંતુ ૨૦૧૨માં જ્યારે ડૉ.કલામ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી(આઇઆઇએમ), અમદાવાદમાં આવ્યા ત્યારે એન્જિનિયરિંગના ત્રણ મિત્ર જૈનિક શાહ, કૃણાલ ઉદાની અને શ્રેય શાહ તેમને મળવા અને તેમની સ્પીચ સાંભળવા આઇઆઇએમ-એના પ્રો. અનિલ ગુપ્તાને વિનંતિ કરી આમ તેમની કલામસાહેબને મળવાની જિજ્ઞાાસાવૃત્તિ જોઇને. પ્રો. ગુપ્તા પ્રભાવિત થાય. પરંતુ જ્યારે આઇઆઇએમના હૉલમાં પહોંચ્યા ત્યાં જોયું ચારોકોર ભીડ જ ભીડ પરિણામે છેવટે આ ત્રણ મિત્રોએ કોઇ ખૂણાની પાળી પકડીને ડૉ. કલામની મોટિવેશન સ્પીચ સાંભળી ત્યારબાદ નાસ્તાનો બ્રેક પડયો ત્યારે આ ત્રણ મિત્ર ડૉ. કલામને સ્પેશિયલ મળી અને પોતાની કામગીરી વિશે વાત કરી.


મારા પ્રોજેક્ટ પર ડૉ. કલામે અડધો કલાક ડિસ્કશન કર્યું
ડૉ. કલામના જીવનની સૌથી મહત્વની વાત એ છે કે તેઓ સામાન્ય લોકો સાથે, યુવાનો સાથે જોડાયેલા રહ્યાં. મૂળ કચ્છના અને રાજકોટમાં એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ દરમિયાન શ્રેય શાહે જ્યારે પોતાના પ્રોજેક્ટ માટે ડૉ. કલામને ઇમેઇલ કરીને મળવાનું જણાવ્યું ત્યારે કલામે તેણે અમદાવાદ આવીને મળીશું તેવું પ્રોમિશ કર્યું. આ વાતને બે મહિના થયા નહી હોય અને ડૉ. કલામ અમદાવાદ આવ્યા ત્યારે શ્રેયને સ્પેશિયલ ઇમેઇલ કરીને મળવા બોલાવ્યો. ત્યારે શ્રેય શાહ તેની ટીમ જય પટેલ, વિપુલ નાથાણી અને પ્રો. વિરલ ઠાકર સાથે અમદાવાદ આવ્યા.

અબ્દુલ કલામ સાથેની મુલાકાતના યાદગાર પ્રસંગો

પ્રસંગ  : ૧ અવકાશ વિજ્ઞાાનમાં આગળ વધવાની પ્રેરણા આપી

૨૦૦૦ની સાલમાં અબ્દુલ કલામ શહેરમાં આવેલા. આ દરમિયાન અમદાવાદની કેટલીક શાળાઓમાંથી ખગોળશાસ્ત્રમાં રસ હોય તેવા વિદ્યાર્થીઓને પણ બોલાવેલા જેમાં નિસર્ગનું નામ પણ સામેલ હતું. સવારના દસ વાગ્યે આવેલા કલામ સાહેબની મુલાકાત આ સમય દરમિયાન ન થતા, તે પાંચ વાગ્યા સુધી વિક્રમસારાભાઈ કમ્યુનિટી સેન્ટરમાં બેસી રહ્યો. અબ્દુલ કલામને આ વાતની ખબર પડતા તેમને તેની મુલાકાત લીધી અને તેના પેશનને જોતા અવકાશ વિજ્ઞાનમાં આગળ વધવાની પ્રેરણા આપી. આ દરમિયાન નિસર્ગની ઉંમર ૧૨ વર્ષની હતી.

પ્રસંગ  : ૨ ગાંધીઆશ્રમ પર થયેલી બીજી મુલાકાત

રાષ્ટ્રપતિ બન્યા બાદ ગાંધીઆશ્રમની મુલાકાતે આવેલા અબ્દુલ કલામને બીજીવાર મળવાનો મોકો મળ્યો. આ દરમિયાન તેમને સ્પેશને લગતા વર્લ્ડ વાઈડ પુસ્તકો વાંચવાનું કહ્યું, સાથે કેટલીક યુનિવર્સિટીના રેફ્રેન્સ અને સ્પેશ વિશેની માહિતી આપી નિસર્ગના હોંસલાને વધારે બુલંદ કર્યો.

પ્રસંગ  : ૩, અબ્દુલ કલામે અમેરિકામાં નિસર્ગ માટે સન્માન કાર્યક્રમ ગોઠવ્યો હતો

૨૦૧૩માં અબ્દુલ કલામે યુએસમાં જેક્શન વિલેની મુલાકાત લીધી હતી. આજ સમયે એમ્બ્રી-રિડલ એરોન્યુટિકલ યુનિવર્સિટી ફ્લોરીડામાં 'ડિન લિસ્ટ ફર્સ્ટમાં' એક ઈન્ડિયન સ્ટુડન્ટનું નામ આવ્યું. ઈન્ડિયન સ્ટુડન્ટની આ સિદ્ધીની વાત સાંભળી અબ્દુલ કલામે તેને મળવાની તાલાવેલી જતાવી. ત્યાર બાદ યુનિવર્સિટીએ સંપર્ક કરીને આ સ્ટુડન્ટને અબ્દુલ કલામ સાથે મળવા બોલાવેલો. આ સ્ટુડન્ટ બીજુ કોઈ નહીં પરંતુ અમદાવાદનો નિસર્ગ ત્રિવેદી હતો કે જે આ જ મિસાઈલ મેનની પ્રેરણાથી જ આ સિદ્ધી હાંસલ કરી શક્યો હતો. નિસર્ગે અબ્દુલ કલામને બાળપણની વાત યાદ અપાવડાવી અને તેમની સાથેના ફોટો પણ બતાવ્યા. આ વાત સાંભળી કલામ ખૂશ થયા અને તેના એકલા માટે અમેરીકમાં સન્માન કાર્યક્રમ ગોઠવ્યો.
 

Saturday, 25 July 2015

78). Big Blue .....


Considered one of the largest animal on earth, the Blue Blubber bodies Veraval, today was swept away near the coast. Flower long and weighing 36 to 18 tons of blue whales Forest Department's team after medical examination body using a bulldozer moving the burial place was desolate. Notably, the second time in a month Blubber is found dead.
After medical examination, the forest department team big whale fish using a bulldozer moving bodies buried in desert place, the second incident in a month
Sutrapada in Veraval taluka of Vadodara Zala village 36 km coast with huge waves swept away this afternoon, after a ferocious fish's body turned up to watch the villagers were killed. The Veraval  Forest Guard "BA Silune",  falling know immediately inform the head office. As a result, the forest department and the Veterinary Medical team rushed and started investigating. Ferocious fish including postmortem medical examination on the spot after the bulldozer was called inhumane  formal body to move away from the coast.
Veraval Forest Range Forest Officer V.S Aparanathie said, dead fish, Blue whale species are found. Its length is 36 feet and weighing 18 tons. Her cause of death has not been found. Blue whales are often found in Saurashtra coast. one month ago Veraval village 22 km from the coast was carrying a blue whale's body. Blue whales off the coast of Saurashtra including being very warm for many species of fish are subject. At present, due to the monsoons, rising sea  ferocious waves are likely to be detrimental to fish. There is also a stone cliff around the coast veravala also proved fatal to fish.



600 kg of heart, the brain only 7 pounds!
Blue whale world population of just over 10,000 now
4000 kg a day. Blue whale to be a small fish eaten largest terrestrial animal


Veraval's coast blue whale was found dead today when it is largest terrestrial animal species of fish also like to know.
Blue Whale population in the world currently only about 10,000 although it turned out that a recent survey. Ferocious fish maximum length of 110 feet and a whopping 1.80 lakh kg weight. Might have. Its weight of heart  600 kg. That is as much as an elephant tongue  weight 3000 kg. Have. Only 9 times in a minute. The animal considered a marine it brain weight is only about seven kg. 4000 kg big blue whale in a day. Creel will eat the small fish. Its swimming speed of 40 km There are flights per hour.
The Blue Whale Group chose to remain always keeps her cub very caring. When the baby is born 20-25 feet in length and weight is 700 kg. 90 kg every 24 hours later. Weight gain. In six months, the length is 40-50 per cent. Blue Whale population of the Pacific and the Atlantic Ocean, the highest recorded.

77).AB CA ki bari

Nischal Narayanam has become the country's youngest Chartered Account at the age of 19.

Narayanam is also hailed as a mathematical genius. He has cleared the CA exam recently, yet Narayanam will have wait for two more years to enroll in the Institute of Chartered Accountants of India as the minimum age of admission in ICAI is 21.

He has won several laurels from a very young age and has an amazing memory.
He is the youngest ‘Double Guinness World Record holder' in the category of memory, youngest World Memory Champion, one of the “7 brilliant brains of the world”

He is the youngest graduate in the history of Osmania University from where he completed his B.Com andM.Com
He says “The journey wasn’t easy and a tough one. But I was determined to achieve it”

"After completion of my education,I am not willing to work abroad,I will serve my Nation to my full potential"






કેટલાક લોકો જન્મ સાથે બુદ્ધિ કૌશલ્ય લઈને જન્મે છે. હૈદરાબાદનો ૧૯ વર્ષીય નિશ્ચલ નારાયણમ્ માત્ર ૧૯ વર્ષની વયે ક્વોલીફાઇડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટન્ બનીને સિદ્ધિ મેળવી દેશનો સૌથી નાની વયનો સી.એ. બન્યો છે.
માત્ર ૯ વર્ષની ઉંમરે નિશ્ચલે પિતાની કંપનીના બેલેન્સ શીટમાંથી ભૂલો સોધી કાઢી ્ને ૧૦ વર્ષની ઉંમરે ગણિતના પુસ્તકો લખ્યા બાદ તેની આ સફર વણથંભી ચાલી અને ૧૯ વર્ષની ઉંમરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યો. જોકે કાયદા પ્રમાણે તે ૨૧ વર્ષની ઉંમરનો ન થાય ત્યાં સુધી સ્વતંત્ર પ્રેક્ટિસ કરી શકશે નહીં.
નિશ્ચલે એક ટી.વી. ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેણે સમયનો અસરકારક ઉપયોગ કરીને નાની ઉંમરે સિદ્ધિ મેળવી છે. જોકે તેને આ સિદ્ધિ મેળવવા માટે મદદરૃપ થનારા સારા ગુરૃઓ પણ મળ્યા હતાં. નિશ્ચલે તેર વર્ષની ઉંમરે કેમ્બ્રિજ બોર્ડ ઓફ એજ્યુકેશન દ્વારા ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨માં ધોરણની પરીક્ષાઓ એક સાથે પાસ કરી હતી. ૧૫ વર્ષની ઉંમરે તેના પિતાની મદદથી એક કંપની સ્થાપી હતી આ કંપની લાખો શાળાઓને લર્નિંગ સોલ્યૂશન આપે છે. તે કહે છે કે તમે જે સાંભલો અને જુઓ છો તેમાંથી જ ઘણું શીખી શકો છો. તમે સારી રીતે શીખો તો કદી ભૂલાશે નહીં. તેણે ગણિતની પ્રયોગશાળા પણ ખોલી છે. ઓસ્માનિયા યુનિવર્સિટીનો તે સૌથી નાની વયનો ગ્રેજ્યુએટ છે. ૧૬ વર્ષની ઉંમરે તેણે કોમર્સની ડિગ્રી મેળવી હતી. તે માત્ર ગણિતમાં જ રચ્યોપચ્યો રહેતો નથી. મિત્રો સાથે ફરવા જાય છે અને અઠવાડિયે એક ફિલ્મ પણ જૂએ છે અને રમતગમતમાં પણ ભાગ લે છે.

Friday, 24 July 2015

My friends, must waited story is expose on few days after ,
Don't Miss it 

Sunday, 19 July 2015

76).જય મા વૈષ્ણવ દેવી


માતા વૈષ્ણવ દેવીની ગુફા જેને માતા ભવન કહેવામાં આવે છે તેની કેટલીક એવી વાતો છે જે તમે નહીં જાણતા હોવ.

1.ભગવાન વિષ્ણુના અંશથી ઉત્પન્ન માતા વૈષ્ણવનું એક અન્ય નામ દેવી ત્રિકુટા પણ છે. દેવી ત્રિકુટા એટલે માતા વૈષ્ણવ દેવીનું નિવાસ સ્થાન જમ્મૂમાં માણિક પહાડીઓની ત્રિકુટા શ્રૃંખલાની એક ગુફામાં છે. દેવી ત્રિકુટાનું નિવાસ હોવાને લીધે માતાનું નિવાસ સ્થાન ત્રિકુટા પર્વત કહેવામાં આવે છે.

2. મા વૈષ્ણવ દેવીના દર્શન માટે વર્તમાનમાં જે માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે તે ગુફામાં પ્રવેશનો પ્રાકૃતિક માર્ગ નથી. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને જોતા કૃત્રિમ માર્ગનું નિર્માણ 1977માં કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં આ માર્ગથી શ્રદ્ધાળુઓ માતાના દરબારમાં પ્રવેશ કરે છે.


3. કેટલાક સૌભાગ્યશાળી ભક્તોને પ્રાચીન ગુફા થકી આજે પણ માતાના ભવનમાં પ્રવેશનું સૌભાગ્ય મળી જાય છે. 


4. વાસ્તવમાં એવો નિયમ છે કે જ્યારે પણ દસ હજાર કરતા ઓછા શ્રદ્ધાળુઓ હોય છે ત્યારે પ્રાચીન ગુફાના દ્વાર ખોલી દેવામાં આવે છે. સામાન્યપણે આવું શિયાળામાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં થાય છે. પવિત્ર ગુફાની લંબાઈ 98 ફૂટ છે. ગુફામાં પ્રવેશ અને બહાર નીકળવા માટે બે કૃત્રિમ માર્ગ બનાવવામાં આવ્યાં છે. 


5.આ ગુફામાં એક મોટો ચોતરો બનાવેલો છે. આ ચોતરા પર માનું આસન છે જ્યાં દેવી ત્રિકુટા પોતાની માતાઓની સાથે બિરાજમાન છે.


6. મા વૈષ્ણવ દેવીના દરબારમાં પ્રાચીન ગુફાનું ખૂબ મહત્વ છે. શ્રદ્ધાળુઓ આ ગુફા થકી માતાના દર્શનની કામના રાખે છે. તેનું ખાસ કારણ એ છે કે પ્રાચીન ગુફા સમક્ષ ભૈરવનું શરીર મોજુદ છે એવું માનવામાં આવે છે. માતાએ અહીં જ ભૈરવને પોતાના ત્રિશુળથી માર્યો હતો અને તેનું માથું ઉડીને ભૈરવ ઘાટી જતું રહ્યું હતું અને શરીર અહીં જ રહી ગયું હતું.


7. પ્રાચીન ગુફાનું મહત્વ એટલે પણ છે કારણ કે તેમાં પવિત્ર ગંગાજળ પ્રવાહિત થતું રહે છે. શ્રદ્ધાળુઓ આ જળથી પવિત્ર થઈને માતાના દરબારમાં પહોંચે છે જે એક અદભુત અનુભવ હોય છે. 


8.માતા વૈષ્ણવ દેવીની ગુફાનો સંબંધ યાત્રા માર્ગમાં આવતા એક મુકામ સાથે પણ છે, જેને આદિ કુંવારી અથવા અર્ધકુંવારી કહેવામાં આવે છે. અહીં એક ગુફા છે જેને ગર્ભજૂનના નામથી ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે માતા અહીં 9 મહિના સુધી એવી રીતે રહ્યા હતા જેમ એક બાળક માતાના ગર્ભમાં 9 મહિના સુધી રહે છે એટલે જ આ ગુફાને ગર્ભજૂન કહેવામાં આવે છે.


9. આદિ કુંવારીની આ સૂચનાઓની સાથે એ પણ જણાવી દઈએ કે એક માન્યતા એવી પણ છે કે ગર્ભજૂનમાં ગયા પછી મનુષ્યને ફરીથી ગર્ભમાં નથી જવું પડતું. જો કોઈ મનુષ્ય ગર્ભમાં આવી પણ જાય છે તો તેને ગર્ભમાં કષ્ટ નથી ઉઠાવવું પડતું અને તેનું જીવન સુખ અને વૈભવથી ભરપૂર હોય છે.

75).सुरैया हसन बोस


84 साल की सुरैया हसन देश की सबसे उम्रदराज टैक्सटाइल एक्सपर्ट हैं। वह नेताजी सुभाष चंद्र बोस के भतीजे अरविंदो बोस की पत्नी हैं। अरविंदो बोस ने आजादी के दौर में देश की पहली खादी यूनिट करीम नगर में लगाई थी। आंध्र प्रदेश के हैदराबाद शहर में सुरैया आज करीब 600 से ज्यादा बुनकर परिवारों को रोजगार दे रहीं हैं। तबीयत ठीक नहीं होने पर भी खुद उनकी हर जरूरत का ध्यान रखती हैं। बच्चों की फ्री एजुकेशन के लिए उन्होंने एक स्कूल भी खुलवाया है। हाल ही में उन्हें देवी अवॉर्ड दिया गया है। उन्होंने ऑक्सफोर्ड यूनिवर्सिटी से टैक्सटाइल डिजाइनिंग में डिप्लोमा किया है। गांवों में काम करने वाली सुरैया आपा फैब इंडिया और पीयरे कार्डिन जैसे ब्रेंड्स के साथ काम कर चुकी हैं।
नेताजी के भतीजे से हुई थी शादी 
आज भी सुरैया आपा के घर का हर सदस्य खादी बुनता है। उनके पिता और दादा गांधीवादी थे। सरोजिनी नायडू उनकी काफी करीबी दोस्त थीं। हालांकि वे मेडिकल साइंस पढ़ना चाहती थीं, लेकिन नंबर अच्छे नहीं आने के कारण परिवार के कारोबार से जुड़ गईं। हैदराबाद में उनके घर के सामने ही गांधीजी ने स्वदेशी आंदोलन चलाया था और विदेशी वस्त्रों की होली जलाई थी। पिता की मौत के बाद चाचा के साथ रहीं। उनके चाचा आबिद हसन सफरानी नेताजी सुभाषचंद्र बोस के निज सचिव थे। उनकी शादी नेताजी के भतीजे अरविंदो बोस से हुई।
सैकड़ों बुनकरों को दिया रोजगार 
80 के दशक में जब मुगलों के जमाने की हिमरू, पर्शियन स्टाइल और पैठणी की बुनाई बंद होने लगी थी। निजाम यानी हैदराबाद के आसपास के इलाकों में बुनकरों का रोजगार खतरे में था, तब सुरैया आपा ने उन्हें हिम्मत बंधाई और आज तक उन्हें साथ लेकर चल रही हैं। एक ओर जहां देश में टैक्सटाइल मिलें बंद हो रही हैं, वहीं सुरैया आपा ने बुनकरों को रोजगार दिया और सम्मान से जीने का रास्ता भी बताया।
वर्कर्स के बच्चों के लिए फ्री एजुकेशन 
आज 600 से ज्यादा बुनकर परिवार उनसे जुड़े हुए हैं। उनके बच्चों को सफरानी मेमोरियल स्कूल में फ्री एजुकेशन दी जा रही है। यह स्कूल आंध्र प्रदेश के टॉप स्कूलों में एक है, जहां रिज़ल्ट 100 फीसदी आता है। सभी छात्र फर्स्ट डिवीजन में पास होते हैं। 84 की उम्र में कई बार उनकी शुगर लो हो जाती है और अस्पताल में भर्ती करना पड़ता है, लेकिन अस्पताल से आते ही फिर काम में पूरी ताकत से भिड़ जाती हैं।