ON 3 APRIL , 42 YEAR AGO , NAME IS MARTIN KUPER ,
HE WAS 1ST MAN, WHO WAS CALL JOYOUS A ANJAIL,
HE IS MOTOROLA'S MEMBER
આજે જ કર્યો હતો પહેલો કોલ...
મોટોરોલાના કર્મચારી માર્ટિન કૂપરે આજે 42 વર્ષ પહેલા 3 એપ્રિલ 1973ની દુનિયાનો પ્રથમ મોબાઈલ કોલ કર્યો હતો. આ કોલ ન્યુયોર્ક જોએસ એ, એન્જેલને કરવામાં આવ્યો હતો.
1.1 કિલોગ્રામ નો હતો મોબાઈલ ફોન -
આજકાલ જ્યા મોબાઈલ ફોનનો વજન 100થી 150 ગ્રામ હોય છે ત્યારે દુનિયાના પ્રથમ ફોનનો વજન 1.1 કિલોગ્રામ હતો. આ મોબાઈલ ફોન 23 સેમી લાંબો, 13 સેમી જાડો અને 4.45 સેમી પહોળો હતો.
10 કલાક ચાર્જ કરવી પડતી હતી બેટરી...
મોટોરોલાએ બનાવેલા આ પ્રથમ મોબાઈલ ફોનની બેટરી જ અત્યારે મળતા મોબાઈલ ફોનથી ભારે હતી. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આજકાલ આવનારા મોબાઈલ ફોનને એકવાર ચાર્જ કરવાથી બેટરી 2-3 દિવસ સુધી ચાલે છે, પરંતુ દુનિયાના પ્રથમ મોબાઈલની બેટરીને 10 કલાક ચાર્જ કરવી પડતી હતી. તે ઉપરાંત તેના પર લગભગ 30 મિનીટ જ વાત થઈ શકતી હતી.

No comments:
Post a Comment