Monday 22 June 2015

68) BAND

ફૂડ એન્ડ ડ્રગ્ઝ એડિમિનિસ્ટ્રેશન પાસેથી પરવાનગી ન લેવાના કારણે જાણીતી કંપનીઓના 40થી વધારે ખાદ્ય ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે. આ કંપનીઓને નોટિસ મોકલીને પરવાનગી લેવાની સૂચના આપવામાં આવી છે. 

તમામ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે કે કોઈ પણ સંજોગોમાં પ્રતિબંધિત ઉત્પાદનોનું વેચાણ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે છે.

પ્રતિબંધિત વસ્તુઓની યાદી

1. રેનબેક્સી લેબોરેટરીની રિવાઇટલ કેપ્સ્યુલ, રિવાઇટલ સીનિયર વિમેન કેપ્સ્યુલ, રિવાઇટલ ટેબલેટ
2. ટાટા સ્ટારબક્સના પન્ના કોટા પુડિંગ, ડાર્ક કેરમલ સોસ, વેનિલા સીરપ, હેઝલનટ સીરપ, રેસ્પબેરી બ્લેક કરંટ જૂસ, હની વેનીલા સોસ, મેંગો પેશન ફ્રૂટ જુસ
3. કેલોગ ઇન્ડિયાનું કોર્ન ફ્લેક્સ
4.એમવે ઇન્ડિયાના ન્યુટ્રાલાઇટ કેલ મેગડી, ન્યુટ્રાલાઇટ બાયો સી, ન્યુટ્રાલાઇટ આર્યન ફોલિક ટેબલેટ, ન્યુટ્રાલાઇટ નેચરલ બી ટેબલેટ
5. ફિલ્ડ ફ્રેશ ફૂડનું એગ મેયોનીઝ, સલાડ ડ્રેસિંગ વેરિઅન્ટ, હોટ સોસ, નેચરલ વિનેગર
6. ફેરારો ઇન્ડિયાનું મિલ્કી એન્ડ કોકો સ્પ્રેડ, મિલ્ક ચોકલેટ
7. બોસ એન્ડ લોમ્બનું  આઇ કેયર એક્વાવાઇટ સોફ્ટ જેલ 
8. જનરલ મિલ્સ ઇન્ડિયાનું ચાકો લાવા કેસ
9. બાયોમેક્સ નેટવર્કનું કોલેસ્ટ્રમ પ્રોટીન પ્રોડક્ટ
10. ડ્યુક્સ કન્ઝ્યુમરનું કેયર ચોકલેટ મેડ યુજિંગ વેજિટેબલ ફેટ
11. ફોરએવર લિવિંગ ઇમ્પોર્ટનું કાર એવર વિજન, ફોરએવર કિડ્સ, ફોરએવર પ્રો સિક્સ 
12. બાયોકોન લિમિટેડનું બાયોમેલન ટ્રાઇપ્કમ
13. ગિરનાર ફૂડ્સનો કેસરી ડ્રાઈ ફ્રૂટ મસાલા
14. ગુડરિચ કાર્બોહાઇડ્રેટનો ગુડરિચ ચીઝ ડિલાઇટ
15. મિનરલ વોમેન ટેબલેટ, સ્વીડિશ બ્યૂટી કોમ્પ્લેક્સ, વેલનેસ સ્વીડિશ બ્યૂટી કોમ્પ્લેક્સ પ્લસ

No comments:

Post a Comment